આગામી ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ પોલીસ ભવન ખાતે શનિવારે મહત્ત્વની બેઠક મળી.પોલીસ કમિ.અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેર પોલીસના jcp ,સેક્ટર વન અને ટુ તેમજ ડીસીપી,એસીપી સહિત crpf,srp કંપની ના અધિકારીઓ હાજર રહ્યા હતા.ગણેશ વિસર્જન દરમ્યાન ક્યાં પ્રકારની કામગીરી કરવી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ક્યાં પ્રકારના એકશન પગલા ભરવા તે અંગેની સૂચના પો.કમી.એ આપી હતી.