જીઆઇડીસીના પારસ નગર માં રહેતા તસ્લીમ સલીમભાઈ મન્સૂરી નામનો યુવાન આજે સવારે મહાનગરપાલિકા કચેરી એ તેની સ્ટ્રીટ લાઈટ આઠ માસ થી બંધ હોવાથી તેની ફરિયાદ કરવા ગયો હતો ત્યારે ત્યાં સ્ટ્રીટ લાઈટ વિભાગ ના કર્મચારીઓ એ તેને વેરો ભર્યો હશે તો જ લાઈટ થશે નહિતર અન્ય લાઈટો પણ બંધ કરી દેવામાં આવશે તેવું જણાવતા યુવાને ખિસ્સા માંથી મોબાઈલ કાઢી શુટિંગ કરવા હુમલો કર્યો હતો.