શનિવારના 5 કલાકે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આપેલી કામના મંજૂરીની યાદીની વિગત મુજબ ધરમપુર તાલુકામાં ફૂલવાડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં રોડના કામની મંજૂરી મળી છે. ધારાસભ્ય દ્વારા કરાયેલી 2,795 લાખના કામોની મંજૂરી થતા વહેલી તકે રસ્તામાં કામો શરૂ કરવામાં આવશે.