ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ની રજૂઆતને લઈને જેસર તાલુકાના વિવિધ ગામોના રોડનાળા સહિતના પ્રશ્નો હતા ત્યારે ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જેની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે જોબ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા છે જેને લઈને ટૂંક સમયમાં કામો શરૂ થશે જેથી ગ્રામજનો સહિતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે