વિશ્વનેતા અને ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદી સાહેબના જીવનના 75 વર્ષ પુર્ણ થઇ જવા આવ્યા છે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોમ્બર સુધી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જીવનમાંથી પ્રેરણા લેતા ઘેર ઘેર - છેલ્લા ઘર સુધી સેવાના કાર્ય પહોચે તે હેતુ સર વિવિધ કાર્યક્રમો જે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલા છે તેનુ આજે આણંદ શહેર મંડળમાં બધા કાર્યકરોએ, પુર્વ કાઉન્સિલરોએ, પુર્વ પ્રમુખશ્રીઓએ ભેગા થઈને આજે ઘરે ઘર સુધી સેવા કાર્યો પહોંચાડવા નું આયોજન