આણંદ સ્થિત વિશ્વ વિખ્યાત અને પંદર હજાર ઉપરાંત કરોડનું ટર્નઓવર ધરાવતી અમૂલ માં પુનઃ સત્તા હસ્તે કરવા રાજકીય પક્ષ પ્રેરિત ઉમેદવાર વચ્ચે નિયામક મંડળની કુલ તેર પૈકી ચાર બેઠક બિનહરીફ થતાં નવ બ્લોક બેઠક પર આજે સવારે નવ થી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં કુલ 817 મતદાતા પૈકી 813 મતદાતાએ મતદાન કરતાં 97.48% મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં નોંધાયું હતું