અખબાર યાદી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ : તા. 5 સપ્ટેમ્બર 2025 ના રોજ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 04 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષક, સી.આર.સી., બી.આર.સી. શિક્ષકમિત્રો સન્માનવામાં આવ્યા હતા. તદુપરાંત ગુજરાત રાજ્યમ