Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: નગર રાજ હોટલ અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા સામાન્ય વરસાદમાં પુલ બંધ

Wadhwan, Surendranagar | Sep 6, 2025
સુરેન્દ્રનગર છે એની મધ્યમાંથી રાજ અંડરબ્રિજ આવેલો છે આ અંડર બ્રિજ માં અવારનવાર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે સામાન્ય વરસાદમાં આ અંદર બીજ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પંપિંગ થી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
Read More News
T & CPrivacy PolicyContact Us