પૂજારી વિષ્ણુગિરિ ગુરુ શુભમગિરિ મહાત્મા મંદિરે હતા ત્યારે ગામનો હિંદા ડાયા ભરવાડ ત્યાં પહોંચી ગયો હતો અને ધનીબેન ભરવાડને મંદિરના રસોડામાં કામ માટે રાખવા બાબતે બોલાચાલી કરી હતી. મામલો ઉગ્ર બની જતાં આરોપીએ પૂજારીને લાત મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.