Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: શહેરમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા સેક્ટર 12 ખાતેથી ભવ્ય રેલી યોજાઇ

Gandhinagar, Gandhinagar | May 29, 2025
મહારાણા પ્રતાપની તિથિ મુજબની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરના તમામ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા એક શોભાયાત્રા (મહારેલી)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીનું રાજપૂત ભવન સેક્ટર-12થી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે જે આગળ પથિકાશ્રમ થઈ ઘ-5, ઘ-6 અને ઘ-7 થઈ પેથાપુર સ્થિત મહારાણા પ્રતાપ ચોક પર પહોં હતી
Read More News
T & CPrivacy PolicyContact Us