સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામા મંદિરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જામનગર એલસીબી પોલીસને મોટી સફળતા, ચોરીના મુદામાલ સાથે ૬ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલાયો, લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમથી પાસે રોડ ઉપરથી આરોપીઓ ઝડપાયા, આરોપીઓ ચોરાઉ મુદ્દામાલ સગેવગે કરે તે પહેલા પકડાય, ૩,૬૬,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા, આરોપીઓ રાત્રે ચોરી કરવા માટે ગામથી દુર સીમ વિસ્તારમા આવેલ મંદિરને ટારગેટ કરી ધાતુના છતરની ચોરી કરતા હતા.