આજે તારે 31 ઓગસ્ટના રોજ સવારના 10:00 કલાકે મળતી વિગતો અનુસાર તારીખ 27 ઓગસ્ટના રોજ ધાનપુર તાલુકાના ઉંડાર ગામનો 11 વર્ષે કિશોર રાત્રીના સમયે તેના ઘરે જમી પર સૂતો હતો તે દરમિયાન તેના જમણા હાથને આંગળી પણ સાપ કાઢી છે તેનું સર્વે દરમિયાન મોત નિપજો તો આ સંદર્ભે યુવકના પિતાએ ધાનપુર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.