This browser does not support the video element.
વાઇરલ રોગ વધતા પોરબંદર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી
Porabandar City, Porbandar | Sep 1, 2025
જિલ્લામાં તાવ,શરદી,ઉધરસ,ડેંગ્યુ,ચિકનગુનિયા, મેલેરિયા સહિતના રોગમાં વધારો નોંધાયો છે.જેને લઈને પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સર્વેમાં પોરબંદર તાલુકામાં આરોગ્ય વિભાગની 180 ટીમો મારફતે 90 હજાર ઘરોમાં,પોરનાશક તેમજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સર્વેમાં 14 હજાર જેટલા વાઇરલ તાવના કેશ નોંધાયા હતા.