This browser does not support the video element.
નડિયાદ: ખેડા નડિયાદ ની દિકરીઓ નેશનલ ગેમ મધ્યપ્રદેશમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Nadiad City, Kheda | Aug 27, 2025
સમગ્ર શિક્ષા ખેડાની દિકરીઓ નેશનલ ગેમ મધ્યપ્રદેશમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.સમગ્ર શિક્ષા ખેડાના માર્ગદર્શન,પ્રેરણાથી રિસોર્સરૂમ પીજ પ્રા.શાળા અને ગત વર્ષ ધો-8 પીજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હાલ મહાત્મા ગાંધી વિનય મંદિર હાઈસ્કૂલ પીજ અને બી.પી પટેલ હાઈસ્કૂલ મિત્રાલમાં અભ્યાસ કરતી અનુક્રમે નિમિષા પ્રવીણભાઈ અને સાઈમા ઇમરાનખાને ગુજરાત સ્ટેટ લેવલ પેરા એથ્લેટીકસ સ્પોર્ટ્સ મીટ લોંગ જમ્પ,100 મીટર દોડ,શોટપુટ, ભાલાફેંકમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.