સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ જેમાં વાદવિભાવની દુકાનોના 16 ફેરફાર મર્જ કરવા બાબત તેમજ વ્યાજબી ભાવાની દુકાનો દ્વારા તથા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ખોરાક અને ઔષધી નિયમન તંત્ર દ્વારા જુલાઈ માસમાં 75 જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા અને 55 સ્થળે મુલાકાત કરી હતી