મોડાસના માઝૂમ જળાશયમાં આજરોજ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના 8800 ક્યુસેક પાણી આવક નોંધાઇ હતી,માઝૂમ જળાશયનું રુલ લેવલ જાળવવા માટે માઝૂમ જળાશયના 7 દરવાજા બે ફૂટ ખોલી,8800 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડાવામાં આવ્યું હોવાનું સિંચાઈ વિભગના અધીકારી એ આજરોજ શનિવાર સાંજે 7 કલાકે માહિતી આપતા જણાવ્યું હતું.