This browser does not support the video element.
માતર: શહેરના સરકારી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Matar, Kheda | Aug 26, 2025
માતર સરકારી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આજરોજ માતર તાલુકા હેલ્થ કચેરી અને માતર આરોગ્ય કેન્દ્રના સહયોગથી માતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરની હાજરીમાં એન ડી દેસાઈ હોસ્પિટલ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં માતર સંગઠનના પદાધિકારીઓ ભાઈઓ બહેનો યુવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા