શિહોર નું ગૌતમેશ્વર તળાવ ફરી ઓવર ફ્લો થવાની તૈયારીમાં હોય ઉપરવાસ પડેલા વરસાદનું પાણી આવતા હાલના તબક્કે બે દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી કરી પાણીનો ફ્લો વધતાં બીજી કોઈ મુશ્કેલી ન પડે ત્યારે ગૌતમેશ્વર તળાવ ખાતે શિહોર મામલતદાર. નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ પોલીસ સ્ટાફ સાથે નિરીક્ષણ કરવા પહોંચ્યા