Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: ગરીબનગરમાં અસામાજિક તત્વો બેફામ, રેસ્ટોરન્ટ પર બબાલ કરી ઇસમોએ વાહનોમાં તોડફોડ કરી

Ahmadabad City, Ahmedabad | Sep 6, 2025
અમદાવાદમાં અસમાજિક તત્વો બેફામ બન્યા છે.. 5 સપ્ટેમ્બરની રાત્રીએ ગરીબનગરમાં રેસ્ટોરન્ટ પર બબાલ કરી ઇસમોએ વાહનોમાં તોડફોડ કરી હતી. ગરીબનગર ચાર રસ્તા વિસ્તારમાં રાત્રે અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ પર બબાલ કરી. આ બનાવને કારણે વિસ્તારમાં અશાંતિ અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાના CCTV શનિવારે 6 કલાકે સામે આવ્યા છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ.
Read More News
T & CPrivacy PolicyContact Us