This browser does not support the video element.
ખેડા: ખુમારવાડમા પુત્રએ પૈસાની માંગણી મુદ્દે થયેલ ઝગડામાં પિતાને મારમારી મોતને ઘાટ ઉતાર્યા
Kheda, Kheda | Sep 19, 2025
ખેડા તાલુકાના ખુમરવાડમાં પુત્ર એ પૈસાની માંગણી મુદ્દે થયેલા ઝઘડામાં પિતાની ડંડા વાળી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પિતાનું અવસાન થયું હતુ.સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ હત્યાનું ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.