ખેડા જિલ્લા રોડ પર વિના પાટીયા નજીકથી એકલ શંકાસ્પદ ઈસમ ની અટકાયત કરી તપાસ કરતા આરોપી પાસેથી 3.990 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો ત્યારે ઝડપાયેલ ઈસમ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ગાંજા નો જથ્થો સહિત રૂપિયા 46,500 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે