Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: ખાત્રજ ગામે મહિલા ઉપર બે ગાયોએ કરેલ હુમલાને લઈને ઈજાગ્રસ્ત મહિલાની ધારાસભ્યશ્રીએ વેદ હોસ્પીટલ જઈ લીધી રૂબરૂ મુલાકાત

Mehmedabad, Kheda | Sep 22, 2025
ખાત્રજ ગામમાં દુધ લેવા જતી મહિલા ઉપર બે ગાયોએ હુમલો કરાતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા. ત્યારે આ ઘટનાને લઈને ગંભીર હાલત થયેલ ઈજાગ્રસ્ત મહિલાની ખબર અંતર લેવા લાગણીશીલ એવા ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ખાત્રજ ચોકડી વેદ હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈ લીધી મુલાકાત. પરિવાર પર આવી પડેલ આકસ્મિક આ દુઃખદ ઘટનાને લઈને ધારાસભ્યશ્રી દ્વારા તેઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ પોતે ઉપાડી કંઈ પણ જરૂર હોય તો મદદરૂપ થવાની સહાનુભૂતિ દર્શાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us