This browser does not support the video element.
અમદાવાદ શહેર: અમદાવાદમાં ચેન સ્નેચરો બેફામ, મહિલાના ગળામાંથી ચેન લૂંટવાના પ્રયાસના CCTV
Ahmadabad City, Ahmedabad | Sep 9, 2025
અમદાવાદના સરદારનગરમાં ભોમેશ્વર સોસાયટી નજીક ચેન સ્નેચિંગનો પ્રયાસ.. 8 સપ્ટેમ્બરના સાંજના 7 વાગ્યા આસપાસ આ ઘટના બની.. મોપેડ પર મોઢે રૂમાલ બાંધીને આવેલા 2 શખ્સો દ્વારા મહિલાના ગળામાં સોનાની ચેઇન લુંટવાનો પ્રયાસ કરાયો. જો કે મહિલાએ સમયસૂચકતા વાપરીને યુવકને હાથ મારી દૂર ખસી જતા પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. સમગ્ર ઘટનાના cctv મંગળવારે 2.15 કલાકે સામે આવ્યા છે..