Download Now Banner

This browser does not support the video element.

બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા મજૂરોને 8 કલાકનેબદલે 12 કલાક મજૂરી કરાવવાના કાળા કાયદા ના વિરોધ માં કલેક્ટર ને આવેદન પાઠવયુ

Amreli City, Amreli | Sep 22, 2025
અમરેલી જિલ્લા બહુજન સમાજ વાદી પાર્ટી દ્વારા સરકાર દ્વારા મજૂરોને 8 કલાકને બદલે 12 કલાક મજૂરી કરવાના કાળા કાયદા સામે વિરોધ નોંધાવીને અમરેલી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને સરકાર નો આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે તક નું લાવીને ટક નું ખાતા મજૂરો માટે આ કાયદો વ્યાજબી નથી તેથી બહુજન સમાજ પાર્ટી દ્વારા અમરેલી કલેક્ટરને રજૂઆત કરીને આ કાયદો રદ થાય તેવી વિન્નતી સાથેનું આવેદનપત્ર પાઠવામાં આવેલ હતું
Read More News
T & CPrivacy PolicyContact Us