પેટલાદ તાલુકાના સુણાવ થી બાંધણી ચોકડી જવાના માર્ગ ઉપર વાંદરાનું બચ્ચું આડું પડતા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો જેને લઇને બે વ્યક્તિને ઇજા થવા પામી હતી બનાવની જાણ 108 ને કરવામાં આવતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના આવી ગઈ હતી. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.