મહેસાણા અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માં ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે ચેરમેન માટે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન માટે આનંદભાઈ પટેલ એમ બે જ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને ચૂંટણી તંત્રની ચકાસણી ના અંતે આ બે ફોર્મ માન્ય રહ્યા હતા જેથી ચેરમેન તરીકે ડીએમ પટેલ અને ચેરમેન તરીકે આનંદભાઈ પટેલ ની નિમણૂક થઈ છે.