Install App
mustaksodha7867
This browser does not support the video element.
ખંભાળિયા: કર્મચારીઓના પગાર ખાતાના સંદર્ભે SBIના ઓફીસરો સાથે રહીને MoU સાઇન કરવામાં આવ્યા.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 29, 2025
દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ એડમીનિસ્ટ્રેશન અને SBI વચ્ચે સરકારશ્રીના મહેસુલ વિભાગના MOU અંતર્ગત દેવભૂમિદ્વારકા જિલ્લાના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓના પગાર ખાતાના સંદર્ભે આજરોજ તારીખ: 29/08/2025 ના રોજ SBIના ઓફીસરો સાથે રહીને MoU સાઇન કરવામાં આવ્યા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!