દ્વારકા જિલ્લા માંથી સામે આવી એસ.ટી.વિભાગ ની બેદરકારી... ઓખા - કોટડા બાવીસીના રૂટની બસ ખંભાળિયા ચાર રસ્તે બગડી... દોઢ કલાકથી મુસાફરો રસ્તે રઝળતા જોવા મળ્યા... ભાણવડ રૂટ તરફ છેલી બસ હોય સ્કૂલના વિધાર્થીઓ સહિત મોટી સંખ્યામાં મુસાફરો મુકાયા પરેશાનીમાં મુકાયા... દોઢ કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં પણ એસ.ટી.વિભાગ મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહી...