શહેરા તાલુકાના નવીવાડી ગામે ગણપતિ મંદિરનો પ્રાંણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં બ્રાહ્મણના વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરી ગણેશજી પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી,સતત દિવસ દિવસ સુધી ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લઈ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો,જેમાં ભક્તો દ્વારા ભારે ભક્તિભાવ પૂર્વક ભજનકિર્તન અને ગરબાનું આયોજન પણ કરાયું હતું.