સાવલીમાં પ્રાથમિક શિક્ષકોની ઓપરેટીવ સોસાયટીની 67 ની સાધારણ સભા યોજાઈ હતી જેમાં શિક્ષકો ઉપસ્થિત રહેતા સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકો ની વાર્ષિક સભામાં ડીસરની સાવલી તાલુકાના શિક્ષકો સહિત ધારાસભ્ય કેતન ઈમાનદાર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી 67મી સાધનોની સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યું હતું. તમામ સભાસદોય સર્વનું મતે મંજૂર કર્યો હતો શિક્ષકોના આર્થિક વિકાસ માટે આ મંડળીની રચના કરવામાં આવી હતી