Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: આરોગ્ય કમિશ્નર સિવિલ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે બેઠક યોજી

Rajkot, Rajkot | Sep 4, 2025
આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ આરોગ્ય કમિશ્નર ડોક્ટર હર્ષદ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને દવાનો જથ્થો, હોસ્પિટલની સાફ-સફાઈ તેમજ સ્ટાફની અછત અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us