Download Now Banner

This browser does not support the video element.

લોધીકા: મધ્યપ્રદેશ રાજ્યના અપહરણ કેસમાં સામેલ વ્યક્તિને લોધિકા પોલીસે શોધી કાઢ્યો

Lodhika, Rajkot | Jul 13, 2025
લોધીકા પોલીસ ટીમ દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં અપહરણ કેસમાં સામેલ વ્યક્તિને ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us