Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: કલેકટર કચેરી ખાતે આંગણવાડીના બહેનોએ વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને લઈને રજૂઆત કરી

Anand City, Anand | Sep 4, 2025
આણંદ જિલ્લામાં આંગણવાડીના બહેનો ગુરૂવારના રોજ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અને વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને લઈને તેમણે લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે કર્મચારી મંડળના મહામંત્રીએ પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us