મંગળવારના 12:30 કલાક આપવામાં આવેલા આવેદન ની વિગત મુજબ વલસાડ કલેક્ટર કચેરી ખાતે આજરોજ પશ્ચિમ ભારત માસી સમાજ મહાસંગ દ્વારા માછી મારો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓના પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં માછીમારો ને થતા નુકસાન બાબતે વળતર આપવામાં આવે તેમજ તેઓને જાફરાબાદી આવતા ખોટા ફિશિંગ માછીમારો બાબતે જુનો પ્રશ્ન હલ કરવા માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.