ડભોઇ નગરમાં ચારેય તરફથી પ્રવેશતા દ્વારા માંથી ડભોઇ નગરમાં પ્રવેશતા જ અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ડભોઇ ચાર ભાગો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના માર્ગ પર અસંખ્ય ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે વહેલી તકે ડભોઇ નગરપાલિકા દ્વારા ખાડામાંના સામ્રાજ્યને દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે