મહીસાગર જિલ્લામાં આવેલ વણાકબોરી વીયરમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. વણાકબોરી વિયરમાં હાલ 99,498 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઇ અને વણાકબોરી માંથી 98,498 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે બિયર માંથી પાણી છોડાતા નદી કાંઠાના લોકોને પણ તકેદારી રાખવા અપીલ.