થોડા દિવસ અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને ડેડીયાપાડા વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે ડેડીયાપાડા તાલુકાના મગરદેવ ગામે ભરતભાઈ દમણીયાભાઈ વસાવા નાઓનું કાચુંઘર પડી જતા તેઓનુ અનાજ પાણી તેમજ ઘરવખરીનો સરસામાનને ઘણુ નુકસાન થવા પામેલ જે અંગેના (અહેવાલ) સમાચાર પ્રસારિત થતા અલગ અલગ તાલુકાના શિક્ષિત આદિવાસી યુવાનો દ્રારા ભેગા મળી બનાવવામાં આવેલ *પ્રકૃતિ પુજક સામાજિક આદિવાસી ગ્રુપ* નાઓને માહિતી મળતા ગ્રુપના પ્રમુખ મંજુલાબેન ડી વસાવા ઝરાવાડીગામ તા.ઉમરપાડા તથ