Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: પ્રેમ લગ્નમા માતા પિતાની સંમતિ માટે કાયદો પસાર કરવા તાલુકા ભાજપના આગેવાન અણદાભાઈ પટેલે માંગ કરી

India | Sep 19, 2025
ગુજરાત રાજ્યમાં દરેક સમાજ દ્વારા પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો પસાર કરવા માટેની માંગ ઉઠી છે ત્યારે કાંકરેજ તાલુકાના ભાજપના રાજકીય આગેવાન અને થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે આજે શુક્રવારે 3:30 કલાકે પ્રતિક્રિયા આપી અને મુખ્યમંત્રી દ્વારા કાયદો પસાર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us