પાલીતાણા વિધાનસભા વિસ્તારમાં આવતા કનાડ ગામે ખાતમૃહુત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને નેવું લાખના ખર્ચે પ્રાથમિક શાળાના ઓરડા બનાવવામાં આવશે જે કામ શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જેમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા