ખંભાળિયા-જામનગર હાઈવે પર મોટી ખાવડી ગામ નજીક ખાનગી બસ અને બુલેરો કાર વચ્ચે સર્જાયો અકસ્માત... અકસ્માતમાં બોલેરો કારમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જયારે અન્ય બે લોકોને ઇજાઓ પહોંચી.. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. અકસ્માતના પગલે માર્ગ પર લોકોની ભીડ જામી ગઈ હતી અને ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી..