મહાનાયકની મહાનયાત્રાની એક સંગીતમય જીવનગાથા,નમોત્સવ પ્રધાનમંત્રીના જીવન-કવન અને સંઘર્ષને ગીત સંગીત સાહિત્ય અને નૃત્યથી રજૂ કરતો આ દેશનો પ્રથમ મ્યુઝીકલ મલ્ટીમીડિયા શો હશે,સાંઇરામ દવે કાવ્યાત્મક અને રષાળ શૈલીમાં સુત્રધાર તરીકે સમગ્ર કાર્યક્રમને એક તાંતણે બાંધશે.6 જેટલા સૂરીલા ગાયકો પ્રધાનમંત્રીના જીવનગાથાના સ્પેશ્યલ લખાયેલા સ્વરચિત ગીતો સંગીતકારો સાથે રજૂ કરશે,આ કાર્યક્રમમાં કુલ 65થી વધારે ડાન્સર્સ હશે.આં કાર્યક્રમ ને લઇ પત્રકાર પરિષદ યોજાઈ હતી.