ગાંભોઈ વિસ્તારમાં બપોર બાદ વર્સેલા વરસાદને લઈને ડુંગર સહિત હિંમતપુર હુંજ બાખોર સહિતના ગામોમાંથી ભાળી પ્રવાહ સાથે વહેતું પાણી હિંમતપુર નજીક નિર્માણ પામી રહેલા બ્રિજની બાજુમાં બનાવેલ ડાયવર્ઝન પરથી કહ્યું હતું જેને લઇને ડાયવર્ઝન ધોવાયું હતું જો કે 100 મીટરના સ્ટેટ હાઇવે પર બે અલગ અલગ ડાયવર્ઝન ધોવાતા 17 જેટલા લોકો બંને ડાઈવરજનની વચ્ચે ફસાયા હતા જો કે તમામ ફસાયેલા મુસાફરોનું સલામત રેસ્ક્યુ કરી બહાર નીકાળી દેવામાં આવે છે જોકે આ સમગ્ર બાબતે હિંમતનગર મામ