This browser does not support the video element.
ભુજ: શહેરના ઘનશ્યામનગરમાં વાછરડુ પાણીના ટાંકામાં પડી જતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરાયું
Bhuj, Kutch | Aug 7, 2025
આજ રોજ તા. 08/06/2025ના રોજ સમય:- 10:10 વાગે (સવારે), ઘનશ્યામનગર , ગોકુલ એપાર્ટમેન્ટની પાછળ, ગામ: ભુજમાં ગાયનો વાછરડો પાણીના ટાંકામાં પડી ગયેલ છે તેવો કોલ મળેલ હતો. જે અંગે ઇ.સ્ટેશન ફાયર ઓફિસરશ્રી દિલીપ ચૌહાણ સાહેબશ્રીની સૂચના મુજબ ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ રેસ્ક્યુ વહિકલ સાથે ઘટના સ્થળે રવાના થયેલ હતા. ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુના સાધનો દ્વારા પાણીના ટાંકા માં પડી ગયેલા વાછરડાને બારે કાઢેલ. આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના ડી.સી.ઓ:- ભાવેશ માત