ઘોઘા તાલુકાના વાળુકડ ગામના બસસ્ટેન્ડ પાસેથી છરી સાથે એક ઈસમને ઝડપી લેતી વરતેજ પોલીસ આજરોજ તા.24/9/25 ના રોજ વરતેજ પોલીસ વરતેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના વાળુકડ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ત્યાં જાહેર રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતા તેનું નામ રૂડાભાઈ નાનુભાઈ ચારોલીયા રહે વાળુકડ ગામ તાલુકો ઘોઘા વાળાને તપાસ કરતા તેના કબજા માંથી એક છરી મળી આવતા તેની સામે જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો ન