This browser does not support the video element.
વડોદરા દક્ષિણ: કલેક્ટર કચેરી પાસે ડીવાઇડર પર કાર ચઢી
Vadodara South, Vadodara | Oct 7, 2025
વડોદરા ની નવીન કલેક્ટર કચેરીની પાસે કાર ચાલકને ડીવાઈડર ન દેખાતા કાર ડિવાઈડર પર ચડી જવા પામી હતી સ્થાનિકોની મદદથી કાર ને ડિવાઈડર પરથી ઉતારવામાં આવી હતી