બાલાસિનોર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં જનોડ ખાતેથી પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે lcb ના માણસો જ્યારે લીંબડીયા ખાતે વાહન ચેકિંગમાં હતા ત્યારે શંકાસ્પદ ગાડી આવતા તેને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કારચાલક નાખી છૂટ્યો હતો જેને પોલીસે દ્વારા પીછો કરી અને જનોડ ખાતેથી કારને ઝડપી પાડવામાં આવી છે કારચાલક કાર મૂકી અને ફરાર થયો હતો પોલીસે 8,70,352 નો મુદ્દામાલ કબજે કર્યો.