અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડતા તેને જોવા માટે લાઈન લગાવી હતી.અંકલેશ્વર પંથકમાં આવેલ વિવિધ તળાવોમાં મગરની હાજરી નોંધાઈ છે.અવારનવાર મગર કાંસોમાં કે તળાવોમાં નજરે પડતા હોય છે.તેવામાં આજરોજ અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી હતી.