ભાવનગરના ચકચારી હાર્દિક કુકડીયા હત્યા કેસમાં કારનો CCTV વિડિઓ આવ્યો સામે, થોડા દિવસ પહેલા જૂની અદાવતને લઈ સમાધાન માટે હાર્દિક કુકડીયાને કુંભારવાડા દસ નાળા પાસે બોલાવ્યો હતો, જ્યાં પાછળથી કારનો ટલ્લો મારીને હાર્દિક કુકડીયાનું મોતની નીપજાવવા આવે છે. જ્યારે અન્ય 6 લોકોને ફેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ફૂલ સ્પીડ પર કાર પસાર થતી જોવા મળી રહી છે.