Download Now Banner

This browser does not support the video element.

ભુજ: રવિવારના જિલ્લામાં રેડ એલર્ટ (અતિભારે વરસાદની શક્યતા) હોઈ, સાવચેતી દાખવવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર અનુરોધ

Bhuj, Kutch | Sep 6, 2025
IMD દ્વારા જારી કરેલ સ્ટેટ ફોરકાસ્ટ અનુસાર આવતી કાલે તા.૦૭/૦૯/૨૦૨૫, રવિવારના રોજ કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ (અતિભારે વરસાદની શક્યતા) હોઈ, સાવચેતી દાખવવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us