તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી દ્વારા ઠગાઇના આરોપીઓ અંગે માહિતી આપી.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ લોકોના બેંક માં ખાતા ખોલી કરોડો રૂપિયાનો વ્યવહાર કરવાના પ્રકરણમાં પોલીસે ત્રણ વ્યક્તિને ઝડપી લેતા 1 કલાકની આસપાસ ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી અપાઈ હતી.